કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા ! અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

***

 ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)

હેરો લાઈબ્રેરી સર્વિસીસના

સક્રિય સાથ સહકારમાં યોજે છે:

ઓરાં આવો તો વાત કરીએ  ”

પ્રથમ પંક્તિના કવિ, નિબંધકાર અને આધુનિક ગુજરાતી ગીતના પ્રવર્તક

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ

અનિલ જોશી (28 જુલાઈ, 1940)

શનિવાર, 27 ઑગસ્ટ 2011, ઠીક બપોરે 2.00 થી 5.0૦ કલાક

ગેઈટન લાઈબ્રેરી (Gayton Library)

5 St John’s Rd, Harrow, Middlesex HA1 2EE, UK

Tel: 020 8427 6012

સૌ સુહૃદોને આમંત્રણ

 પ્રેષકઃ

ભદ્રા વડગામા, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી

ગ્રંથાલય પરિસર સંદર્ભે  આપની હાજરીની આગોતરી જાણ ઉપયોગી થશે: પંચમ શુક્લ (spancham@yahoo.com)

***

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી; મને પાનખરની બીક ના બતાવો !

3 Comments

  1. subhash desai
    Posted ઓગસ્ટ 15, 2011 at 10:36 પી એમ(pm) | Permalink

    i m delighited.it will be a treat 2 b in the presence of a legendary poet shri Anil Joshi.i m a singer n composer n i have composed some of his songs.if u wish n feel comfortable,i will b honoured 2 sing in d programme.pl, let me know well in advance.thanking u n have a nice day.

  2. chandravadan
    Posted ઓગસ્ટ 25, 2011 at 11:55 પી એમ(pm) | Permalink

    Hope it be a Wonderful Meeting in Harrow…A Wish from Lancaster, California, U.S. A.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar too !


2 Trackbacks/Pingbacks

  1. […] વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. https://spancham.wordpress.com/2011/08/15/aniljoshi_27aug2011/ […]

  2. […] કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011) Add a Comment[Author: admin Category: Uncategorized ] var addthis_product = 'wpp-261'; var addthis_config = {"data_track_clickback":true};ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા ! અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. ***  ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે) હેરો લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજે છે: “ઓરાં આવો તો વાત કરીએ  ” પ્રથમ પંક્તિના કવિ, નિબંધકાર અને આધુનિક ગુજરાતી ગીતના પ્રવર્તક કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ અનિલ જોશી (28 જુલાઈ, 1940) શનિવાર, 27 ઑગસ્ટ […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*