Daily Archives: ઓગસ્ટ 11th, 2007

ગૌવિદ્યા

 ♥ પંચમ શુક્લ ગોચરો ચાવીને ગૌવિદ્યા તણાં જ્ઞાનને દાંતમાં દાબીને પંડિતો આવતાં પાંજરાપોળમાં, ને કરે ગાયની પરકમા પ્રેમથી, કંકુ તિલક કરે, ભાલ અક્ષત ધરે, આરતી ફેરવે, હાર ફૂલો તણો ડોક્માં સેરવે, ફૂંકથી અંજલિ આપતાં કોટિ મંત્રો ભણે. રોજની વજ્ર ઘટમાળ આ જોઈને, આમરણ ગાયસેવા તણો બ્રહ્મઆદેશ લઇ કોઢમાં જીવતાં કોઢિયા શૂદ્રને એકદી થાય કે- બે […]