બંદિશ ગીતિ

પંચમ શુક્લ

લીલું લીલું-લીલું, લીલું લીલું-લીલું!
લીલું લીલું બગીચાનું ઘાસ ગમે,
પતંગિયા ઊડે ઊડાઊડ કરે,
ઓસ ઓસરી ભાત પાંખ ભરે,
વાયુ ગેલ કરી સાથ સાથ રમે!

૪ – ૨ – ૨૦૧૭

2 Comments

  1. Posted ફેબ્રુવારી 11, 2017 at 11:45 પી એમ(pm) | Permalink

    સરસ

  2. ashokjani
    Posted ફેબ્રુવારી 12, 2017 at 4:29 પી એમ(pm) | Permalink

    સરસ… કાવ્ય !! પણ શરૂઠયું ત્યાં જ પૂરું થઈ ગયું..


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: