કાવ્યસંગીત: સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર

ગુજરાતી સાહિત્ય અકાદમી

બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના

સાથ સહકારમાં યોજે છે:

કાવ્યસંગીત

અતિથિ સ્વરકાર અને સંગીતકાર

સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર

સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬)

શનિવાર,  ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક

વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library)

95 High Road, Willesden,

London NW10 2SF

Tel: 020 8937 3400

સૌ સુહૃદોને આમંત્રણ

ભદ્રા વડગામા, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી

*** એક ઝલક ***

ગઝલ: આદિલ મન્સૂરી

***

Advertisements

7 Comments

 1. Posted સપ્ટેમ્બર 30, 2011 at 11:11 પી એમ(pm) | Permalink

  આદિલજીની સિગ્નેચર ગઝલ અને તેને આમ સુંદર રીતે ઉઘાડી આપતી બંદીશ ખૂબ ગમી. તબલાંની ગેરહાજરી પર ધ્યાન જ ના ગયું !

 2. pragnaju
  Posted ઓક્ટોબર 1, 2011 at 2:13 એ એમ (am) | Permalink

  ** એક ઝલક ***
  સ રસ
  રાત હૈ ઇતની મતવારી
  તો સુબહકા આલમ ક્યા હોગા!!

 3. Posted ઓક્ટોબર 1, 2011 at 2:25 એ એમ (am) | Permalink

  ઝલકમાં મજા પડી એટલે તમારી ઈર્ષા થાય છે. 🙂 તમે બધાં આનંદો અને વહેંચી શકો તો વહેંચજો. આપના કાર્યક્રમની સફળતા માટે શુભકામના.

 4. kishoremodi
  Posted ઓક્ટોબર 1, 2011 at 2:50 પી એમ(pm) | Permalink

  સંગીતની એક ઝલક માણીને અાનંદ અનુભવ્યો.ખૂબ સરસ.અભિનન્દન.

 5. kishoremodi
  Posted ઓક્ટોબર 1, 2011 at 8:11 પી એમ(pm) | Permalink

  ગઝલની ગાયકી ખરેખર ખૂબ જ સુંદર હતી.

 6. Posted ઓક્ટોબર 2, 2011 at 7:43 પી એમ(pm) | Permalink

  કલાને આત્મસાત કરેલી પ્રતિભાને જીવનમાં માણવો એ લ્હાવો છે.
  આપ સૌને તેમાં ભાગીદાર બનાવી રહ્યા છો એ અમારા ભાગ્યની વાત છે.
  …અભિનંદન શ્રી પંચમભાઈ અને આદરણીય શ્રી સુભાષ દેસાઈ .

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Posted ઓક્ટોબર 3, 2011 at 8:54 એ એમ (am) | Permalink

  Thanks for the invitation. Feel very sorry for not being able to attend. wish all the success to the function.


One Trackback/Pingback

 1. […] કાવ્યસંગીત: સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સાથ સહકારમાં યોજે છે: “કાવ્યસંગીત” અતિથિ સ્વરકાર અને સંગીતકાર સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬) શનિવાર,  ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library) 95 High Road, Willesden, London NW10 2SF Tel: 020 8937 3400 સૌ સુહૃદોને આમંત્રણ […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: