Monthly Archives: ફેબ્રુવારી 2011

ટીનએજરની ગઝલ

♥ પંચમ શુક્લ પાંપણ પર મસ્કરા ને નજર તીરછી હતી, આંખોમાં એની મેંય તલબ પારખી હતી. ચિત્રો મહીં અજંતા-ઈલોરાના જોઈ’તી, એ અંગભંગિમાઓ એમાં ખોળવી હતી. કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં, આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી. એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ, મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી. દાતાર-દત્ત શી પવિત્ર એની ટૂંક પર, દશાંગુલિ-પતાકાઓ લહેરાવવી […]