કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30)

***

મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ:  સમન્વય

***

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન)

બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના

સક્રિય સાથ સહકારમાં યોજે છે

પાંગરેલી એક કૂંપળની કથા

ગુજરાતી સાહિત્યના ધ્યાનાર્હ કવિ કૃષ્ણ દવે સાથે એક મજલિસ

કૃષ્ણ દવે (૪ સપ્ટેમ્બર, ૧૯૬૩)

શનિવાર, ૧૭ જુલાઈ ૨૦૧૦, ઠીક બપોરે ૨.૩૦ થી ૪.૩૦ કલાક

ઇલિંગ રોડ લાઈબ્રેરી

Coronet Parade, Ealing Road, Wembley, Middlesex, HA0 4BR

Tel: 020 8937 3560

સૌ સુહૃદોને આમંત્રણ

પ્રેષકઃ

ભદ્રા વડગામા, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન)

ગ્રંથાલય પરિસર સંદર્ભે  આપની હાજરીની આગોતરી જાણ ઉપયોગી થશે: પંચમ શુક્લ (spancham@yahoo.com)

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

***

મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ:  સમન્વય

***

Advertisements

16 Comments

 1. pragnaju
  Posted જૂન 30, 2010 at 2:09 પી એમ(pm) | Permalink

  કાશ, અમે ત્યાં હાજર રહી શકીએ
  ચાલો રાહ જોશુ ૧૮મીની પૉસ્ટમા!

 2. Posted જૂન 30, 2010 at 3:03 પી એમ(pm) | Permalink

  That is great. I am big fan of Shri Krushna Dave…If possible please post the video after the event..

  Thanks.

 3. Posted જૂન 30, 2010 at 4:31 પી એમ(pm) | Permalink

  યુટ્યુબ વર્ઝન શક્ય હોય તો મુકશો?

  —–

  મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ: http://samnvay.net/anokhubandhan/?p=1786

 4. hirals
  Posted જૂન 30, 2010 at 5:38 પી એમ(pm) | Permalink

  Thanks for invitation 🙂

 5. Posted જુલાઇ 1, 2010 at 1:26 એ એમ (am) | Permalink

  પંચમભાઈ અમે યુ.કે આવી શકતા નથી.પણ પણ આ મજલીસ સફળ રહે તેવી દુઆ!
  સપના

 6. zakal
  Posted જુલાઇ 1, 2010 at 5:29 એ એમ (am) | Permalink

  સરસ મિત્રો,

  શ્રી કૃષ્‍ણ દવેને અગાઉ ૩ વાર સાંભળવાની તક મળી છે. એમાં પણ જ્યારે રમેશ પારેખની આલા ખાચરની રચના એમને ગાંધીનગર ટાઉનહોલમાં પઠન કરી હતી ત્યારે કેટલીયવાર વન્સ મોર થઇ હતી. એમની કવિતાને પઠન કરવાની પદ્ધતિ લઢણ ઢબ બહુ અદભૂત છે.

  જો શક્ય હોય તો ત્યાંના દરેક મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહે એવો અનુરોધ છે.

  સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમના અવાજનું રેકોર્ડીંગ કરીને અહીં અપલોડ કરો તો સારું અમને પણ એ સાંભળવાનો લાભ મળી શકે…

  આભાર….

  ઝાકળ

 7. વિહંગ વ્યાસ
  Posted જુલાઇ 1, 2010 at 6:35 એ એમ (am) | Permalink

  આ સુંદર કાર્યક્રમથી માહિતગાર કરવા બદલ આભાર, વિશેષ અહેવાલની રાહ જોઇશુ.

  મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ: http://samnvay.net/anokhubandhan/?p=1786

 8. Posted જુલાઇ 6, 2010 at 5:07 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ,
  સરસ કાર્યક્રમની માહિતીબદલ આભાર.
  એક વાત અહીં ધ્યાને પડી કે, શ્રી કૃષ્ણ દવેજી અને ડૉ. મહેશ રાવલ બન્ને ૪ સપ્ટેમ્બર-જન્મતારીખનું સામ્ય ધરાવીએ છીએ…!
  એ રીતે પણ,યાદ કરજો વ્હાલા…!!!
  -ગમ્યું.

 9. Posted જુલાઇ 6, 2010 at 10:49 પી એમ(pm) | Permalink

  Wish you all the best for this “MIJLIS”.Will wait for detailed report after the program.Thanks for invitation.

 10. Kirtikant Purohit
  Posted જુલાઇ 7, 2010 at 1:24 પી એમ(pm) | Permalink

  I regret that I am in Canada instead of England. Anyway in India we get many chance to listen Krisna,Last was in ‘Asmita-parva’ at Mahuva,

  I wish the function an allout success and convey my regards to Krishna Dave and other friends.

  …Kirtikant Purohit.

 11. M.D.Gandhi, U.S.A.
  Posted જુલાઇ 8, 2010 at 8:49 પી એમ(pm) | Permalink

  I want to write in Gujarati, but you have not kept option. It is nice that not only Gujaratis but all Gujarati loving people in London will enjoy the program(programme) of Shree Krushna Dave. You are requested to send me uploaded recorded program to my eMail.

 12. Ramesh Patel
  Posted જુલાઇ 8, 2010 at 11:58 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ,
  સરસ કાર્યક્રમની માહિતીબદલ આભાર.
  શ્રી કૃષ્‍ણ દવે,પંચમભાઈ…વિશેષ અહેવાલની રાહ જોઇશુ.

  Ramesh Patel(Aakashdeep)

  —–

  મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ: http://samnvay.net/anokhubandhan/?p=1786

 13. Posted જુલાઇ 10, 2010 at 8:13 એ એમ (am) | Permalink

  best of luck to all
  કાર્યક્ર્મની સફળતા માટે શુભેચ્છાઓ અને આગોતરા અભિનંદન !
  વધુંમાં કવિ પાસે એમની રચના-
  “અમે આવળ બાવળની જાત, ઉગવું હોય એમ ઉગવાનું કોઈને પૂછવાનું નહી ,અમે આવળ બાવળની જાત” ફરમાઈશ કરીને પણ સાંભળશો
  મારા આ બ્લોગમાં my shered file widget માં કવિ કૃષ્ણ દવે ના એક કાર્યકમનો અંશ મુકેલો છે જે download કરીને સાંભળી શકાય છે

 14. chandravadan
  Posted જુલાઇ 16, 2010 at 12:40 પી એમ(pm) | Permalink

  Just in time to read about this …Hope you all have a nice time !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai Enjoy the day….& may be as suggested by someone “a video clip” for us !
  Inviting you to my Blog Chandrapukar !

 15. readsetu
  Posted જુલાઇ 16, 2010 at 5:08 પી એમ(pm) | Permalink

  શુભેચ્છાઓ..

  લતા હિરાણી


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: