એવું થાય ?

પંચમ શુક્લ

કદી એ ઝાઝું થાય ?  થોડું થાય ?
ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?
કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
બને, કે – વહેલું થાય, મોડું થાય !

૧૯/૬/૦૯

છંદ-વિધાનઃ લગાગા ગાગાગાલ ગાગાગાલ

20 Comments

 1. pragnaju
  Posted એપ્રિલ 15, 2010 at 12:48 એ એમ (am) | Permalink

  કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
  બને, કે – વહેલું થાય, મોડું થાય !
  ચમત્કાર ચોક્કસ થાય છે
  વેદ કહે છે કે ઈશ્વર છે અને તેમના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી
  સાચા સુખ અને શાંતિનો અનુભવ ચોક્કસ થાય છે.
  પ્રસન્નતામાંથી સમતા,શાંતિ,સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે.
  જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે,
  ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે.

 2. Posted એપ્રિલ 15, 2010 at 1:34 એ એમ (am) | Permalink

  કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
  બને, કે – વહેલું થાય, મોડું થાય

  વાહ 🙂

 3. himanshupatel555
  Posted એપ્રિલ 16, 2010 at 2:47 એ એમ (am) | Permalink

  નવો છપ્પો, અને નવો અખો!

 4. jjugalkishor
  Posted એપ્રિલ 17, 2010 at 1:54 પી એમ(pm) | Permalink

  ekdam anokhun muktak. a-gambhiri gambhiry !

 5. Ramesh Patel
  Posted એપ્રિલ 18, 2010 at 4:47 એ એમ (am) | Permalink

  નાવ મેં નદીયા ડુબ જાય…કબીરવાણી

  અંધશ્રધ્ધા ને પંચમ વાણી

  ડૂબકી દીધી તો તુરત જાણી.

  મજા આવી જે સમજ્યા અમારી જાતે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. Posted એપ્રિલ 19, 2010 at 7:53 એ એમ (am) | Permalink

  Mindblowing
  10/10 marks

 7. chandravadan
  Posted એપ્રિલ 19, 2010 at 12:14 પી એમ(pm) | Permalink

  Thay….Thay……ane, Thay !!!
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai…Hope to see you on my Blog for HEALTH Posts !

 8. Posted એપ્રિલ 20, 2010 at 9:55 એ એમ (am) | Permalink

  તમારી શ્રદ્ધાને સલામ

 9. hirals
  Posted એપ્રિલ 22, 2010 at 9:31 એ એમ (am) | Permalink

  Nice one! મને લાગે છે કે “ધોડુ” નંઈ પણ “ધોળુ”

 10. hirals
  Posted એપ્રિલ 22, 2010 at 9:32 એ એમ (am) | Permalink

  Nice one! મને લાગે છે કે “ધોડું” નંઈ પણ “ધોળું”

 11. વિષ્ણુપ્રસાદ રાવલ
  Posted એપ્રિલ 24, 2010 at 4:10 એ એમ (am) | Permalink

  વાહ !! ખુબ સરસ…. જન્મદિવસ મુબારક… આવી સરસ રચનાઓ આપતા રહો તેવી શુભેચ્છાઓ.

 12. Posted એપ્રિલ 25, 2010 at 2:34 પી એમ(pm) | Permalink

  સુન્દર સન્દેશ…કહી જાય છે આપની નાની રચના..
  કુરુતે ગંગા સાગરગમનમ..યાદ આવી જાય.
  જ્ઞાનવિહીનઃ સર્વમતેન મુક્તિ ન ભજતિ જન્મશતેન…
  કવિ અહી પણ..કૈ આમ જ કહે છે…
  ..ન તુ પ્રતિનીવિસ્ટ મૂર્ખ્જન ચિત્ત આરાધયેત..જેમ જડ સ્વભાવ મા બદલાવ મુશ્કેલ છે..
  તેવુ જ ….ગર્દભવ્રુત્તિનુ છે..કર્મકાન્ડ્માં ઘણા ગધેડા આળોટ્યા કરે છે
  અને આશ્વાસન મેળવી લે છે..

 13. Posted એપ્રિલ 26, 2010 at 1:56 એ એમ (am) | Permalink

  સરસ વિચાર. “ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?” વાહ! સુંદર મુક્તક

 14. Posted એપ્રિલ 26, 2010 at 5:24 પી એમ(pm) | Permalink

  Maf karjo jara modo padyo pancham bhai

  Happy B’day 2 u

  chalo aa khushi na moka par ek gazal thai jay.

 15. Posted એપ્રિલ 27, 2010 at 7:22 એ એમ (am) | Permalink

  પંચમજી,
  તમારા નવા નવા પ્રયોગો માણવા જેવા હોય છે.
  ટચુકડી રચનામાં ઘણું બધું.

 16. Posted એપ્રિલ 28, 2010 at 12:53 પી એમ(pm) | Permalink

  પંચમદા આ નવો પ્રયોગ ગમ્યો ધર્મકાંડીઓની ખેર નથી ખૂબ ગમ્યુ મુકતક ગધેડુ કાઇ ઘોડુ થાય…આપણે ગંગા નાહીએ એટલે પવિત્ર થઈ ગયા એમ માન્તા હોઇએ તો સત્કર્મો કોણ કરશે?
  સપના

 17. Posted મે 1, 2010 at 4:11 એ એમ (am) | Permalink

  verry good

  fine…

 18. Posted જુલાઇ 22, 2010 at 4:34 પી એમ(pm) | Permalink

  ભઈ વાહ…મઝા પડી.

 19. Posted જુલાઇ 27, 2010 at 2:27 પી એમ(pm) | Permalink

  This seems to be the rebirth of Akha….congrats. keep it up. These words give different effect. I know a very little about poetry but this one I enjoyed….Thanks.

 20. Posted સપ્ટેમ્બર 10, 2011 at 8:52 એ એમ (am) | Permalink

  સુરદાસથી સમાજ આગળ વધ્યો તે દેખાયું.

  છાંડ મન હરિબિમુખન કો સંગ

  કહા હોત પયપાન કરાયે બિસ નાહિ ત્યજત ભુજંગ
  ખર કો કહાં અરગજા લેપન, મરકટ ભૂષન અંગ

  એની સામે તમે કહો છો કે કદાચ મોડું થાય, પણ થાય ખરું!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: