Monthly Archives: માર્ચ 2010

સુરક્ષિત: છંદોબદ્ધપઠન (વર્કશોપ-૧)

ટૂંકસાર નો વિકલ્પ નથી કારણ કે આ એક સુરક્ષિત પોસ્ટ છે.

વિચાર આવે

♥ પંચમ શુક્લ વિચાર આવે, સ્થિર રહે; ને સરે, નજર ફરે બસ – ના કશુંયે અડે. જડત્વ કે સમતા ગમે તે ગણો, શરીરનું ખોખું પરમહંસ રે’ ! જાન્યુઆરી, ૨૦૧૦ (પ્રકાશિત: ઑપિનિયન, ફેબ્રુઆરી ૨૦૧૦)