આ એની આંગળીઓ

♥ પંચમ શુક્લ

એની આંગળીઓ

જાણે

ઈન્દરનું નક્કર વજ્જર,

સહેજ

પવનને પસવારે

ત્યાં ઊઠે

બંડ

બવંડર!


૨૯-૦૮-૦૮

Advertisements

9 Comments

 1. Posted October 15, 2008 at 4:54 pm | Permalink

  સમજનેવાલે સમજ ગયે ….ના સમજે વો…..જેવી વાત લાવ્યા છો પંચમભાઈ!
  પવનને પસવારવાનું ગમ્યું હો!

 2. pragnaju
  Posted October 15, 2008 at 7:38 pm | Permalink

  સહેજ
  પવનને પસવારે
  ત્યાં ઊઠે
  બંડ
  બવંડર!
  સુંદર
  યાદ આવી
  ઝરને સા ઝર ઝર,મઝદાર કા ડર
  બવંડર સમંદર સાહિલ કિસ ડગર પર
  કહાઁ આકર અપને હી ઘર લૌટ પાતે
  નિમિષ એક પાતે અપને પહર પર
  એની આંગળીઓ
  જાણે
  ઈન્દરનું નક્કર વજ્જર,
  મારે આંગળીઓનું સ્કાન કરાવવાનું હતું ત્યારે મારી આગળની છોકરીને આવા સ્કાનમાં માહિતી બદલાઈ ગઈ લાગતી હતી અને તે કેન્સરની રેડીએશનની સારવારની આડઅસરને લીધે હતી!

 3. Posted October 26, 2008 at 7:59 am | Permalink

  Happy Diwali.
  Happy New Year.

 4. Posted October 27, 2008 at 4:46 am | Permalink

  શુભ દિપાવલી
  નૂતન વર્ષાભિનંદન.

  શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
  ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન:પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.

  મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો આનંદ આવોજ મળે એવી શુભેચ્છા.

 5. pragnaju
  Posted October 28, 2008 at 3:03 pm | Permalink

  દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
  આ જે સં ત વા ણી
  તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
  પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
  ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
  જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
  *http://niravrave.wordpress.com/

 6. Posted October 28, 2008 at 3:10 pm | Permalink

  ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી પાઠવું છું દિવાળીની શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન. કાવ્યો ગમ્યાં. ધન્યવાદ.

 7. Posted November 27, 2008 at 6:17 am | Permalink

  પંચમભાઈ, ઈન્દરનું વજ્જર બવંડર જ કરે પણ તમારા શબ્દોના ચક્રવાતનું શું ?

 8. Posted December 17, 2008 at 11:40 am | Permalink

  પંચમજી ઘણા સમયથી તમારી રચના માણી નથી, નવો બ્લોગ શરુ કર્યો હોય તો જણાવવા કૃપા કરશો.

 9. Anil
  Posted April 6, 2009 at 4:00 pm | Permalink

  Tame Rajendra shukla na dikra?


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: