વિચારું

♥ પંચમ શુક્લ

શૂન્ય-મનસ્ક સ્વગત વિચારું,

શૂન્ય પછીનું જગત વિચારું.

ખૂલે એવું ખાલીખમ કે,

ખુદ, હોવાની વિગત વિચારું.

 

૨-૯-૨૦૦૮

Advertisements

14 Comments

 1. pragnaju
  Posted સપ્ટેમ્બર 15, 2008 at 2:07 એ એમ (am) | Permalink

  ખુદ, હોવાની વિગત વિચારું.
  મુક્તકની સરસ પંક્તી
  શૂન્યથી શરૂ શૂન્ય
  શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
  વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું

 2. Posted સપ્ટેમ્બર 15, 2008 at 3:58 પી એમ(pm) | Permalink

  Nice !

 3. Posted સપ્ટેમ્બર 15, 2008 at 8:32 પી એમ(pm) | Permalink

  Panchambhai….Sundar ! See you on Chandrapukar at http://www.chandrapukar.wordpress.com

 4. Posted સપ્ટેમ્બર 16, 2008 at 4:50 એ એમ (am) | Permalink

  કંઈ કેટલાય ગૂઢાર્થો ધ્વનિત બન્યા છે … !

  કહેવાય છે કે બ્રમ્હાંડનું સર્જન શુન્યમાંથી થયું અને મનુષ્યની અંદર પણ એ બ્રમ્હાંડ છે … અને સાચે જ જાણે જીવનયાત્રામાં આટઆટલું વિહર્યા પછી પણ ભીતર ઊંડા ઉતરીએ તો લાગે કે જાણે સચરાચર સંપૂર્ણપણે ખાલીખમ છે ….

  સુંદર વિચારો…

 5. Posted સપ્ટેમ્બર 16, 2008 at 5:55 એ એમ (am) | Permalink

  આધ્યાત્મીકતા થી છલોછલ પંક્તી

 6. Posted સપ્ટેમ્બર 17, 2008 at 6:42 એ એમ (am) | Permalink

  મજાનું મુક્તક…

 7. Posted સપ્ટેમ્બર 17, 2008 at 1:02 પી એમ(pm) | Permalink

  ગહ્ ન,અર્થસભર… છતાં સરળ !!

 8. devikadhruva
  Posted સપ્ટેમ્બર 18, 2008 at 11:39 એ એમ (am) | Permalink

  ગૂઢાર્થથી ભર્યું ભર્યું અતિશય સુંદર મુક્તક….ગમી ગયું.

 9. Posted સપ્ટેમ્બર 29, 2008 at 3:22 પી એમ(pm) | Permalink

  મજાનું મુક્તક !

 10. Posted ઓક્ટોબર 10, 2008 at 7:11 એ એમ (am) | Permalink

  વાહ..સુંદર, અર્થસભર મુક્તક.

 11. Posted ઓક્ટોબર 16, 2008 at 10:47 એ એમ (am) | Permalink

  પંચમજી સમાધીની વાત તો નથી કરતા ને ?

  ગાલીબનો શેર યાદ આવીગયો.
  નથા કુછભી, ખુદા થા,ન કુછ હોતા, ખુદા હોતા.

 12. urja
  Posted ડિસેમ્બર 29, 2008 at 4:21 એ એમ (am) | Permalink

  I do’nt know much more about US but in India we can feel “Rhutu”..(Season)..each season brings a special fragnance with it!! Have u ever smelled it??Infact it is a message by Sarjanhar.Like sharad ni chandni ni mahek, Grishma ni AAmrmanjari ni mahek , Pankhar ni udasi ni mahek.AApna Creations ni chata kaik aawi ja che!!

 13. Posted જૂન 4, 2009 at 3:41 પી એમ(pm) | Permalink

  wha sunder

 14. gdesai
  Posted જુલાઇ 21, 2009 at 8:58 પી એમ(pm) | Permalink

  આખા વિશ્વને સમાવી લેતું શૂન્ય જ
  પૂર્ણ કહેવાય ને? તો મારી દ્રષ્ટિએ તો
  ઇશાવાસ્યના શાંતિ મંત્રમાં બસ એક
  શબ્દનો ફરક કરીએ તો તેનો સાચો
  અર્થ સમજાય.

  શૂન્યમદઈઃ શૂન્યમ્ ઇદં શૂન્યાત શૂન્યં ઉદચ્યતે

  શૂન્યસ્ય શૂન્યં આદાય શૂન્યમેવાવશિષ્યતે


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: