છેલ્લો ઊભો સ્વગત વદે

♥ પંચમ શુક્લ

મસ્તક ઉપરથી મ્હારાં
બંદૂક-ગોળી સરકે,
વાતાવરણ ભરેલું
ધિક્કારથી ને ભયથી.

તનતોડ બસ સમય
ને
ખાબોચિયાં રુધિરનાં,
વિખરાયલાં પડ્યાં છે
કીચડમાં
ખાલી કવચો ટેટાનાં-
ફૂટતા’તા.

ઊભો રહી વચોવચ હિંસાની,
આશા રાખું
સંહારનું સમાપન થાશે
છવાશે શાંતિ.

ન્હોતો કશોય ભય
હું એવા દિવસ સ્મરીને
તાગું છું
ક્યારે ઉડશે
શાંતિના શ્વેત કબૂતર
પાંખો પસારી અહીંયાં!

વિશ્વાસ છે
ફરીથી મેળવશે
આ ધરા પણ એની ગયેલી કાંતિ,
ને સહજ વિચરશે
ભયમુક્ત થઈને લોકો.

પણ શાને પે….લા (લોકો)
ના સહેજ પણ સસળતાં
મેળવવા શાંતિ, સંવાદિતા;
જેવું મથે છે
દારુણ યુદ્ધ કરવા.

આખરે, નથી શું
આ એક માત્ર શાંતિ
જે જોઈએ છે સહુને?

૭-૮-૨૦૦૮

હસિત મિસ્ત્રી (અને એમનાં મિત્રો) એ અંગ્રજીમાં રચેલ ‘The Last Person Standing’ નો યતામતિ ભાવાનુવાદ.
Advertisements

10 Comments

 1. Posted ઓગસ્ટ 15, 2008 at 7:01 એ એમ (am) | Permalink

  wah wah!!
  su saras translation karyu che.
  u have put jaan into it.

 2. pragnaju
  Posted ઓગસ્ટ 15, 2008 at 1:13 પી એમ(pm) | Permalink

  વિશ્વાસ છે
  ફરીથી મેળવશે
  આ ધરા એની ગયેલી કાંતિ,
  ને સહજ વિચરશે
  ભયમુક્ત થઈને લોકો.
  ખૂબ સુંદર

  સ્વાતંત્ર્યદિન મુબારક

 3. Posted ઓગસ્ટ 17, 2008 at 5:28 એ એમ (am) | Permalink

  Subject: GujaratiBloggers.com Invitation Ref. Avani Mehta

  Dear Mr. Pancham,

  I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat. I am an educationist by profession. Also, I have been working online for more than 6 years now.

  Blogging has been an integral part of my online existence.

  I have started a new blogging community GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) where I plan to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At
  GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic
  criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.

  Avani Mehta, whose profile has already been posted on GujaratiBloggers.com, suggested to post your profile on the blog.

  I am sure you will find it worth being posted a profile of yours in the inception stage
  of GujaratiBloggers.com.

  Please send me the answers to the following questions along with a nice photograph so
  that I can prepare a good write up on you.

  The questions are:

  1. Please write 5-8 lines about you, your education and your hobbies.

  2. When did you start your first blog?

  3. Why do you write blogs?

  4. How does blogs benefit you?

  5. Which is your most successful blog?

  6. Which is your most favorite blog?

  7. Write about all of your blogs – this will help you get many backlinks.

  I am sure you would find my effort worth considering to feature your profile. Also I
  request you to send me the emails of Gujaratis who keep updating their blogs.

  It would be great if you could offer your suggestions for the improvement of this project.

  Looking forward to have your profile + suggestions.

  Have a great day!

  Tarunkumar Patel

  GujaratiBloggers.com/blog

  tarunpatel.net

 4. Posted ઓગસ્ટ 17, 2008 at 1:07 પી એમ(pm) | Permalink

  greaaat…..

  title ‘the last person standing’
  reminds me kavi ushanas’s ‘Chhello Manas’
  no doubt … subject is very different still

  nicely expressed and translated

 5. Posted ઓગસ્ટ 25, 2008 at 6:21 પી એમ(pm) | Permalink

  thank you thank you. hehe…
  again i say… SUPERB TRANSLATION

 6. Posted ઓગસ્ટ 27, 2008 at 1:40 પી એમ(pm) | Permalink

  સુંદર અનુવાદ અને એ ય પાછો પાક્કા છંદમાં…. વાહ, ગુરુજી! પાછા કહો છો કે યતામતિ!!

 7. Posted ઓગસ્ટ 28, 2008 at 4:06 એ એમ (am) | Permalink

  વિશ્વાસ છે, ફરીથી મેળવશે, આ ધરા એની ગયેલી કાંતિ,
  ને સહજ વિચરશે, ભયમુક્ત થઈને લોકો.

  આ અભય વચન એજ સત્ય છે.આખી દુનિયાના ધર્મો આ માટેજ રચાયા છે.
  જાણ્યે અજાણ્યે આ વાત આપણે લોકો સમક્ષ અલગ અલગ ભાવે મુકતા રહીએ તે આપણો ધર્મ.

 8. Posted મે 18, 2009 at 11:16 પી એમ(pm) | Permalink

  સ-રસ ભાવાનુવાદ… માણવું ગમ્યું.

 9. Ramesh Patel
  Posted જુલાઇ 12, 2009 at 1:17 એ એમ (am) | Permalink

  આખરે, નથી શું
  આ એક માત્ર શાંતિ
  જે જોઈએ છે સહુને?
  Let us hope a day will come to understand
  as humanbeing.

  સુંદર અનુવાદ
  Congratulation for selecting a messageful poetry.

  Ramesh Patel(Aakashdeep)

 10. Posted નવેમ્બર 14, 2009 at 6:48 પી એમ(pm) | Permalink

  Beautifully put !


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: