લ્યો રોજ હવે સત્કર્મ થતાં

 ♥ પંચમ શુક્લ

લ્યો રોજ હવે સત્કર્મ થતાં,
નિષ્કર્મ થઈ મત્કર્મ થતાં.

(મત્કર્મ = my own work)

Advertisements

3 Comments

 1. Lata Hirani
  Posted ઓગસ્ટ 15, 2007 at 6:15 પી એમ(pm) | Permalink

  તમે બધા ટાઇટલ સરસ આપ્યાં છે !!!

  http://www.readsetu.wordpress.com

 2. Posted ઓગસ્ટ 20, 2007 at 12:26 પી એમ(pm) | Permalink

  પંચમભાઇ ,

  આ ‘મત્કર્મ’ ‘નિષ્કર્મ’ થયાં,
  તે જ આપણા માટે મહા ‘સત્કર્મ’.

 3. Posted ઓગસ્ટ 31, 2007 at 9:49 એ એમ (am) | Permalink

  પંચમભાઈ
  બે લાઈનમાં કેટલી મોટી વાત સમાવી લીધી….


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: