છેલ છીડક યૂં છાંટી છાંટી

 ♥ પંચમ શુક્લ

દોરી લાલ હરી રંગાટી,
કાટે પવન પતંગા કાટી.

ઉડનખટોલા ઉડ ઉડ ચલ અબ,
ચલ સીધા યા ચલ ઉફરાંટી.

અકડ અકડ મત ખીંચ પહનવા,
તૂટ રહી સૂતર કી આંટી.

કામ તમામ નીકલ કર કરકે,
ઘેન ઘીરા ઘોરે ઘરઘાટી.

બેબસ બાંતાં રખ દે દબદી,
છેલ છીડક યૂં છાંટી છાંટી.

Advertisements

4 Comments

 1. Posted August 9, 2007 at 5:42 pm | Permalink

  ખૂબ જ સરસ… સ્વાભાવિક રીતે જ મનમાં ગણગણ કરી દે છે આ તો…

  પંચમભાઈ, આનો છંદ કયો છે?

 2. પંચમ શુક્લ
  Posted August 9, 2007 at 5:50 pm | Permalink

  છંદ છેઃ ગાગા ગાગા ગાગા ગાગા

 3. Ruju Mehta
  Posted August 18, 2007 at 4:03 am | Permalink

  wah!Khub Sundar…masti bharyu geet

 4. Posted August 23, 2007 at 8:44 am | Permalink

  વાહ પંચમભાઈ
  શબ્દોના માલિક છો.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: