Comments for પંચમ શુક્લ (પ્રત્યાયન)

Comment on કશું શાયદ નથી પસંદ! by readsetu
સીધી જબાનમાં સીધા પ્રયોજતા

નર્યા કટાક્ષના આ ગાન છે પસંદ

Lata Hirani

Comment on કેવો ઢૂંકડે આવીને! by nilam doshi
લતાબેનની વાત સાચી છે. નવા નવા છતાં જૂના દમદાર શબ્દપ્રયોગો તમારી રચનાઓની આગવી ખૂબી છે.

પંચમભાઇ એ માટે ખૂબ અભિનંદન.

કયારેય ચીલાચાલુ શબ્દો તમારી ગઝલમાં નથી હોતા..

હવે કદાચ નીચે નામ લખેલું ન હોય તો પણ ખ્યાલ આવી જાય કે આ પંચમભાઇની ગઝલ છે.

Comment on કશું શાયદ નથી પસંદ! by nilam doshi
જિસ્મમાંથી રુહની રૂખસદ થાય પછી બાકી શું રહે ?

ખૂબ સુંદર ..અભિનંદન

Comment on કશું શાયદ નથી પસંદ! by vishveshavashia
કોણે ધાર્યું હતું કે ‘વ્યગ્ર’ અને ‘સુખન’ જેવા શબ્દો એક જ મિસરામાં પ્રયોજી શકાશે અને આટલી નજાકતથી પ્રયોજી શકાશે?

અને એ સુખદ આંચકામાંથી બહાર આવો ત્યાં ‘ફિતરતના ફીફાં…’ જેવો મિસરો!! આફરીન, પંચમભાઇ!

મારા માટે ‘લહર લહર કિરતાર ચઢો’ એ મિસરા એ જે કર્યું હતું એવું જ ‘ફિતરતના ફીફાં…’ એ કર્યું છે!

–vishvesh

http://vishvesh77.wordpress.com/

Comment on કશું શાયદ નથી પસંદ! by ઈશ્ક પાલનપુરી
સરસ ગઝલ! વાહ વાહ ના હકદાર છો જ !

દરેક શેર સરસ થયો છે ,અઘરા શબ્દો પાસે સારું કામ લો છો

આ શેર પર તો ઓળઘોળ થઈ જવાયું

પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,

બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.

Comment on કશું શાયદ નથી પસંદ! by Dilip Gajjar
પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,

બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.

બીજીવાર વાંચીએ તો વળી બીજું જ પસંદ આવી જાય તેવુ ગઝલનું ય છે..મજા આવી ગઈ..

Comment on કશું શાયદ નથી પસંદ! by તેજસ શાહ
પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,

બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.

વાહ! શું શેર છે. આખી યે આખી ગઝલ ગમી ગઇ.

મઝા પડી ગઈ!!

Comment on કશું શાયદ નથી પસંદ! by hardik yagnik
great work pancham

I need your expert comments on my work.

plz do find time for it

I would like you to visit http://www.hardikyagnik.blogspot.com

& let me know your view

thanking you in anticipation & remain

Hardik

Comment on કશું શાયદ નથી પસંદ! by પી. યુ. ઠક્કર
“લૂંટે ભલે  મુશાયરો, આ મદ નથી પસંદ,”

“બેકાર લવ્ઝ ગોઠવી બેબસ જબાન પર,

ફિતરતના ફીફા ખાંડતી ફુરસદ નથી પસંદ.”

“બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.”

વાહ પંચમભાઇ,

Simply Excellent!!

ઉર્દુ અને ગુજરાતી શબ્દોની કેવી જુગલબંધી!! સરસ પ્રાસ.

સાહિત્યને ધર્મ કે ભાષાના કોઇ સીમાડા નડતા નથી.બસ

હૃદયની લાગણીની મુક્ત અને સમ્પૂર્ણ(બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.) અભિવ્યક્તિ.

આજના યુગમાં છંદનો પાછો મેળ બેસાડનારા કવિ ખરેખર દિલથી સલામ.

Comment on કશું શાયદ નથી પસંદ! by રાકેશ ઠક્કર, Vapi
મસ્ત ગઝલ તમે તો ફોર કે સિક્સ નહિ ડઝન મારો છો. વેલડન !