Daily Archives: મે 15th, 2012

(અર્ઘ્ય)

♥ પંચમ શુક્લ   એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને, શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?   પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે- દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને!   લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને, આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને.   કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની, […]