Daily Archives: December 15th, 2011

એકેક બુંદ અને..

♥ પંચમ શુક્લ એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું, તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું! અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી, બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું! સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર, કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું! રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ, કરોળિયાનું  સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું? ઉઠાવે રાત્રિ [...]