Daily Archives: December 3rd, 2011

વિપ્રલંભિની

♥ પંચમ શુક્લ મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે ! ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે ! તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે, રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે! સાંજ અજવાળી- ગુલાબી, કેસરી, પીળી કરી, યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે! પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા, ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે! [...]