માસિક દફતરખાનું: November 2011

એક વર્તુળની સફર

♥ પંચમ શુક્લ ગાંઠ એ શાને હજી ના ખૂલતી, કોને ખબર ? કોક ખૂણે કોકડું ઈચ્છા વળી, કોને ખબર ? એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર, ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ, કોને ખબર ? બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં, કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ? પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને [...]

કેટકેટલું અચાનક જ ..

♥ પંચમ શુક્લ કેટકેટલું અચાનક જ આજે જતું રહ્યું! જે કંઈ બચ્યું તે યાદના પરદે જતું રહ્યું! વીંટળાતું’તું ગરગડી પર જે ચીસ નાખતું, છૂટ્યું! ધબાક દેતું એ તળિયે જતું રહ્યું! ફૂલોને હૂંફ આપી એ જ્યારે ઠરી ગયું, મફલર ધૂમસનું સૂર્યની ડોકે જતું રહ્યું! આખો દિવસ જે માંજીને  સાંજે ઝગાવ્યું’તું, ફાનસ એ ખાટથી ખરા ટાણે જતું રહ્યું! અસ્તિત્વનાં એ બિંદુના પ્રસ્ફોટની [...]