♥ પંચમ શુક્લ ભૂત, પ્રેત, વ્યંતરડા છે હતા ને રહેવાના, મંત્ર, તંત્રના ભરડા છે હતા ને રહેવાના. મોઢે શીકલી બાંધો કે પહેરો લંગોટી, પંડના આ ઉકરડા છે હતા ને રહેવાના. સાપની જમાત આખી ‘સાઈઝ ઝીરો’ થાશે પણ, 12-C ના ઉંદરડા છે હતા ને રહેવાના. વેગ સાથે બદલાતા સઢના સર્વ સંયોગો, જડભરત આ લંગરડા છે હતા ને રહેવાના. નૈ ભૂલી [...]
