ગુજરાતી સાહિત્ય અકાદમી
બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના
સાથ સહકારમાં યોજે છે:
“કાવ્યસંગીત”
અતિથિ સ્વરકાર અને સંગીતકાર
સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર
સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬)
શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક
વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library)
95 High Road, Willesden,
London NW10 2SF
Tel: 020 8937 3400
સૌ સુહૃદોને આમંત્રણ
ભદ્રા વડગામા, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી
*** એક ઝલક ***
ગઝલ: આદિલ મન્સૂરી
***

7 Comments
આદિલજીની સિગ્નેચર ગઝલ અને તેને આમ સુંદર રીતે ઉઘાડી આપતી બંદીશ ખૂબ ગમી. તબલાંની ગેરહાજરી પર ધ્યાન જ ના ગયું !
** એક ઝલક ***
સ રસ
રાત હૈ ઇતની મતવારી
તો સુબહકા આલમ ક્યા હોગા!!
ઝલકમાં મજા પડી એટલે તમારી ઈર્ષા થાય છે.
તમે બધાં આનંદો અને વહેંચી શકો તો વહેંચજો. આપના કાર્યક્રમની સફળતા માટે શુભકામના.
સંગીતની એક ઝલક માણીને અાનંદ અનુભવ્યો.ખૂબ સરસ.અભિનન્દન.
ગઝલની ગાયકી ખરેખર ખૂબ જ સુંદર હતી.
કલાને આત્મસાત કરેલી પ્રતિભાને જીવનમાં માણવો એ લ્હાવો છે.
આપ સૌને તેમાં ભાગીદાર બનાવી રહ્યા છો એ અમારા ભાગ્યની વાત છે.
…અભિનંદન શ્રી પંચમભાઈ અને આદરણીય શ્રી સુભાષ દેસાઈ .
રમેશ પટેલ(આકાશદીપ)
Thanks for the invitation. Feel very sorry for not being able to attend. wish all the success to the function.
One Trackback/Pingback
[...] કાવ્યસંગીત: સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સાથ સહકારમાં યોજે છે: “કાવ્યસંગીત” અતિથિ સ્વરકાર અને સંગીતકાર સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬) શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library) 95 High Road, Willesden, London NW10 2SF Tel: 020 8937 3400 સૌ સુહૃદોને આમંત્રણ [...] પંચમ શુક્લ (પ્રત્યાયન) [...]