♥ પંચમ શુક્લ
શૂન્ય-મનસ્ક સ્વગત વિચારું,
શૂન્ય પછીનું જગત વિચારું.
ખૂલે એવું ખાલીખમ કે,
ખુદ, હોવાની વિગત વિચારું.
૨-૯-૨૦૦૮
♥ પંચમ શુક્લ
શૂન્ય-મનસ્ક સ્વગત વિચારું,
શૂન્ય પછીનું જગત વિચારું.
ખૂલે એવું ખાલીખમ કે,
ખુદ, હોવાની વિગત વિચારું.
૨-૯-૨૦૦૮
| himanshupatel555 on ઍથલીટ | |
| readsetu on ઍથલીટ | |
| vimal agravat on મન-તરંગ | |
| Daxesh Contractor on ઍથલીટ | |
| sudhir patel on ઍથલીટ | |
| sudhir patel on પતઝડ, સાવન, શરદ, નિદાઘે | |
| sudhir patel on કશું શાયદ નથી પસંદ! | |
| Ramesh Patel on ઍથલીટ | |
| યશવંત ઠક્કર on ઍથલીટ | |
| Shirish Dave on ઍથલીટ | |
| દિનકર ભટ્ટ on ઍથલીટ | |
| Jagadish Christian on ઍથલીટ | |
| vishveshavashia on ઍથલીટ | |
| રાકેશ ઠક્કર, વાપી on ઍથલીટ | |
| bhattji on પતઝડ, સાવન, શરદ, નિદાઘે |
14 Comments
ખુદ, હોવાની વિગત વિચારું.
મુક્તકની સરસ પંક્તી
શૂન્યથી શરૂ શૂન્ય
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું
Nice !
Panchambhai….Sundar ! See you on Chandrapukar at http://www.chandrapukar.wordpress.com
કંઈ કેટલાય ગૂઢાર્થો ધ્વનિત બન્યા છે … !
કહેવાય છે કે બ્રમ્હાંડનું સર્જન શુન્યમાંથી થયું અને મનુષ્યની અંદર પણ એ બ્રમ્હાંડ છે … અને સાચે જ જાણે જીવનયાત્રામાં આટઆટલું વિહર્યા પછી પણ ભીતર ઊંડા ઉતરીએ તો લાગે કે જાણે સચરાચર સંપૂર્ણપણે ખાલીખમ છે ….
સુંદર વિચારો…
આધ્યાત્મીકતા થી છલોછલ પંક્તી
મજાનું મુક્તક…
ગહ્ ન,અર્થસભર… છતાં સરળ !!
ગૂઢાર્થથી ભર્યું ભર્યું અતિશય સુંદર મુક્તક….ગમી ગયું.
મજાનું મુક્તક !
વાહ..સુંદર, અર્થસભર મુક્તક.
પંચમજી સમાધીની વાત તો નથી કરતા ને ?
ગાલીબનો શેર યાદ આવીગયો.
નથા કુછભી, ખુદા થા,ન કુછ હોતા, ખુદા હોતા.
I do’nt know much more about US but in India we can feel “Rhutu”..(Season)..each season brings a special fragnance with it!! Have u ever smelled it??Infact it is a message by Sarjanhar.Like sharad ni chandni ni mahek, Grishma ni AAmrmanjari ni mahek , Pankhar ni udasi ni mahek.AApna Creations ni chata kaik aawi ja che!!
wha sunder
આખા વિશ્વને સમાવી લેતું શૂન્ય જ
પૂર્ણ કહેવાય ને? તો મારી દ્રષ્ટિએ તો
ઇશાવાસ્યના શાંતિ મંત્રમાં બસ એક
શબ્દનો ફરક કરીએ તો તેનો સાચો
અર્થ સમજાય.
શૂન્યમદઈઃ શૂન્યમ્ ઇદં શૂન્યાત શૂન્યં ઉદચ્યતે
શૂન્યસ્ય શૂન્યં આદાય શૂન્યમેવાવશિષ્યતે