♥ પંચમ શુક્લ
શબદ બિંધ ઉસ પાર ચઢો,
બિના અશ્વ અસવાર ચઢો.
બાર બાર ગિરનાર ચઢો,
ધરો સાર, સંસાર ચઢો.
ખૂલે સાંસ તપ તાપ તપો,
અગન પંખ અંગાર ચઢો.
સકલ તોડ કા જોડ કહાં?
ડગર એક ટટ્ટાર ચઢો.
પઢો પાઠ, મન ઘાટ ઘટો,
સૂની, દેખી, ચમકાર ચઢો.
હટે નાંહિ જબ નેન લગા,
કદમ ધાર તલવાર ચઢો.
ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.
૧૨-૧-૨૦૦૫
14 Comments
પંચમ
સરસ જોમ ભરી કવિતા છે. આ કડી મોકલવા બદલ આભાર.
ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.
સુંદર રચના
લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર
very nice …
nice to read and feel…
abhinandan…
ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.
સરસ
having GOD in your boat does not mean that you will not face any storm.but it means that no storm can sink your boat
saras Panchambhai…motivation male tevi gazal chhe..
very nice.
સુંદર રચના… રા.શુ. યાદ આવી ગયા…
-બિના અશ્વ અસવાર ચઢો.
-ધરો સાર, સંસાર ચઢો.
સકલ તોડ કા જોડ કહાં?
ડગર એક ટટ્ટાર ચઢો.
very nice….. really enjoyed ! !
મજાની ગઝલ…ગિરનાર અને કિરતાર જેવા શબ્દો સીધા જૂનાગઢ પહોંચાડી દે છે…! અને સાચી વાત છે હોં… ઋષિકવિ યાદ આવી ગયા!
સુંદર સંકલન
શુભેચ્છાઓ
- ગ. મિ.
ગઝલ વાંચતાં એક પ્રેરક જોશ અનુભવી શકાય છે. ખૂબ સુંદર રચના.
સુંદર રચના છે.
ખુબ સુંદર લખો છો, શક્લજી !
Aakhi Ghazal uttam..’Sakal tod ka jod kahan..’ e sher ati-uttam, Matla and Maqta Sarvottam! ‘Lahar Lahar kirtaar chadho’ sounds pretty much like a one-line philosophy for the spiritually inclined! Atla nana meter maa aatlun bhadhu!