♥ પંચમ શુક્લ
માત્ર જો પકડી શકું તો બુધ્ધને પકડું હવે,
યાગ નૈ, પરિત્યાગ નૈ, પરિશુધ્ધને પકડું હવે.
જાતથી આ શ્વાસ લગ ને શ્વાસથી ઓ પ્રાણ લગ,
ઘોર છો સંઘર્ષ; અંતિમ યુધ્ધને પકડું હવે.
♥ પંચમ શુક્લ
માત્ર જો પકડી શકું તો બુધ્ધને પકડું હવે,
યાગ નૈ, પરિત્યાગ નૈ, પરિશુધ્ધને પકડું હવે.
જાતથી આ શ્વાસ લગ ને શ્વાસથી ઓ પ્રાણ લગ,
ઘોર છો સંઘર્ષ; અંતિમ યુધ્ધને પકડું હવે.
8 Comments
સુંદર મુક્તક…
sa-ras
સુંદર મુક્તક
જાતથી આ શ્વાસ લગ ને શ્વાસથી ઓ પ્રાણ લગ,
ઘોર છો સંઘર્ષ; અંતિમ યુધ્ધને પકડું હવે.
વાહ્
જાતથી આ શ્વાસ લગ ને શ્વાસથી ઓ પ્રાણ લગ,
ઘોર છો સંઘર્ષ; અંતિમ યુધ્ધને પકડું હવે.
પંચમભાઈ ,
મુક્તકમાં સુંદર રજૂઆત કરી છે,
જાત સાથેનું ‘અંતિમ યુદ્ધ’ - જીવન એ જ કુરુક્ષેત્ર…!!
કૃષ્ણ-એ પરમ તત્ત્વ જ આપણા સારથિ બની,
સત્યનો રાહ ચીંધે…….!!
આ જ વાતને વિસ્તારી આખી ગઝલ જ રજૂ કરો
તો વધુ મજા આવશે…
સુંદર મઝાનું મુક્તક.
sundar mukatak….
SUNDAR..ATI SUNDAR…Best wishes Panchambhai !
Please do visit my site at>>>>
http://www.chandrapukar.wordpress.com
સુંદર મુક્તક છે.
Post a Comment