છંદ વિધાનઃ
ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા
લલગા ગાલલગા ગાલલગા ગાગાગા
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’,
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.
તા ૨/૩/૨૦૦૮, [...]
કંથાધારણ
- 0- રાજેન્દ્રશુક્લ.કૉમ
- 00- અભિવ્યક્તિ
- 01- ઓપિનિયન
- 02 – ગુ. વર્ડપ્રેસ
- 03 – ગુજરાતી લેક્સિકોન
- 04- સંમેલન (forsv)
- 05- લયસ્તરો
- 06- ટહુકો
- 07- ઊર્મિસાગર
- 08- શબ્દો છે શ્વાસ મારા
- 09- રીડગુજરાતી
- 10- વેબમહેફિલ
- 11- રણકાર
- 12- મીતિક્ષા.કોમ
- 13- હીના પારેખ
- 14- આસ્વાદ
- 15- સૌરભ શાહ
- 16- ઉર્વીશ કોઠારી
- 17- કાર્તિક મિસ્ત્રી
- 18- પ્રીતનાં ગીત