મુકતક- મકરંદ દવે

♥ મકરંદ દવે

જ્યોત ઉજ્જ્વળ જ્યાં જગાડી
                      ત્યાં ધુમાડો થઈ ગયો
બે’ક ઝાડ જરા ઉગાડ્યાં
                      ત્યાં કુહાડો  થઈ ગયો
વિશ્વમાંવ્યાપી જવાને
                       પાંખ પહોળી જ્યાં કરી
ત્યાં જ વાદ વધી ગયા
                       ને ત્યાં જ વાડો થઈ ગયો.

૨૮-૯-૦૧

4 Comments

  1. Posted February 23, 2008 at 4:34 pm | Permalink

    ખરી વાત !

  2. Posted February 28, 2008 at 4:19 am | Permalink

    અદ્.ભૂત…… !!

    શબ્દો નિઃશબ્દ થઈ ગયા….!!

  3. pragnaju
    Posted March 4, 2008 at 9:02 pm | Permalink

    પ્રેમ પંથમાં
    ધુમાડો,
    કુહાડો અને
    વાડોનાં િવઘ્નોની
    સચોટ અભીવ્યક્તી…

  4. Posted March 10, 2008 at 5:32 am | Permalink

    સચોટ વાત…

Post a Comment

Your email is never published nor shared.