♥ મકરંદ દવે
જ્યોત ઉજ્જ્વળ જ્યાં જગાડી
ત્યાં ધુમાડો થઈ ગયો
બે’ક ઝાડ જરા ઉગાડ્યાં
ત્યાં કુહાડો થઈ ગયો
વિશ્વમાંવ્યાપી જવાને
પાંખ પહોળી જ્યાં કરી
ત્યાં જ વાદ વધી ગયા
ને ત્યાં જ વાડો થઈ ગયો.
૨૮-૯-૦૧
Daily Archives: February 23rd, 2008
મુકતક- મકરંદ દવે
February 23, 2008 – 7:00 am