♥ મકરંદ દવે
શબ્દથી ધ્વનિને પામો
ધ્વનિમાં અર્થ વિસ્તરો,
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો.
૨૯-૧૦-૭૯
♥ મકરંદ દવે
શબ્દથી ધ્વનિને પામો
ધ્વનિમાં અર્થ વિસ્તરો,
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો.
૨૯-૧૦-૭૯
4 Comments
સુંદર મુક્તક…
શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં વિસ્તર્યો
અને તેની જ્યોત પ્રકાશપુંજ બની સમગ્ર
અસ્તિત્તવને આનંદવિભોર બનાવી દે છે.
અદ્-ભૂત !!
સુંદર રચના…. આભાર, પંચમ…
સુંદર
શબ્દ થી આનંદ પામવાનાં આશીષ સૌને ફળો તેવી અભ્યર્થના
Post a Comment