Daily Archives: August 31st, 2007

શબલાહરણ

જીવનમાં જ્યારે કોઈ તમારું આત્મતત્વ છીનવી લેવા આવે ત્યારે આપોઆપ વિશ્વામિત્ર અને વસિષ્ઠનો પ્રસંગ યાદ આવે.
વિશ્વામિત્ર જ્યારે વસિષ્ઠની શબલા ગાય લઈ જવાની માંગણી કરે છે ત્યારે વસિષ્ઠ કહે છેઃ
શાશ્વતી શબલા મહ્યં કીર્તિરાત્મવતો યથા,
અસ્યાં હવ્યં ચ કવ્યં ચ પ્રાણયાત્રા તથૈવ ચ.  (બાલકાંડ-૫૩-૧૩)
આત્મવત વ્યક્તિની કીર્તિ જેમ એનાથી અલગ ન પડી શકે એમ આ શબલા મારાથી અલગ ન [...]