♥ મકરંદ દવે
સાજને ઝંકારવાની વેળ છે,
સૂરની સાથે શબદને મેળ છે,
આપણી વચ્ચે નથી બીજું કંઈ,
એક નાતો છે, અને નિર્ભેળ છે.
૨૮-૯-૭૧
♥ મકરંદ દવે
સાજને ઝંકારવાની વેળ છે,
સૂરની સાથે શબદને મેળ છે,
આપણી વચ્ચે નથી બીજું કંઈ,
એક નાતો છે, અને નિર્ભેળ છે.
૨૮-૯-૭૧
2 Comments
good muktaka
એક નાતો છે અને નિર્ભેળ છે… ખૂબ સુંદર રીતે શબ્દોમાં કોતરેલું શિલ્પ….
Post a Comment