Comments on: સમજાય છે

By: shivshiva
આ કાવ્ય ખૂબ સરસ છે એ સમજાય છે.

By: વિવેક
સુંદર રચના…

પંચમભાઈ, અહીં આપણે ત્યાં બહુ વપરાયેલા રમલ છંદના આવર્તન- ગાલગાગા ગાલગા નું બે આવર્તનવાળું બહુ નહીં વપરાયેલું સ્વરૂપ આપે વાપર્યું છે. છંદ જ્યારે બે જોડકાનો બને ત્યારે કાવ્યપંક્તિ સામાન્યરીતે એક પંક્તિના બે અડધિયા જેવી લાગે એવી રીતે પ્રયોજાતી હોય છે. આ ગઝલમં પ્રસ્ફુટ શબ્દ છંદના બે અડધિયાંની વચ્ચે આવતો હોવાથી તૂટતો લાગે છે…

By: TEJAS SHAH
બહોત ખુબ!

By: chetu
very nice..!

By: ઊર્મિ
જળ, સકળ સ્થળ, આભના ગર્ભમાં છે શૂન્યતા,

સ્થૂળ નશ્વર પિંડને વાંઝણી સમજાય છે.

પાંપણો થંભી ગઇ, દૃશ્ય પણ અટકી ગયું,

એક અપલક નેત્રને આંજણી સમજાય છે.

તમારી ગઝલની હવે આ છાવણી સમજાય છે!

પંચમભાઇ, આ ગુજરાતી પેડની લિંકને તમે ‘કંથાધારણ’માં ભેરવી દેશો તો બધાને કાયમ હાથવગું જ રહેશે !

અને બીજું કે તમે દરેક પોસ્ટને અંગ્રેજીમાં સ્લગ-નેઇમ આપશો તો ઉપર પોસ્ટની લિંકમાં જંક-કેરેકટર્સ નઇં આવે. Post slug-name is on the right-side panel in edit mode.

By: Pinki
Thanks for visiting my Blog………

વિવેકભાઈએ કહ્યું એમ , મને પણ આ categoriesનાં titles જોઇને તમારી ઇર્ષ્યા આવી ગઇ.  સાચે જ, આ લોક ધખારો એમનેમ થોડો વધે છે , કંઈ? અરે હા, આ bloggingનું ગુજરાતીમાં ભાષાંતર શું કરીશું ? મારા બ્લોગ પર પણ આ વાત મૂકી છે, આવું જ કો’ક સરસ નામ શોધી કાઢોને ……….

By: Dilip Patel
પોઠ ઠલવાઇ ગઇ આખરી અનુપ્રાસની,

કો અજાચી મૌનની માંગણી સમજાય છે.

શબ્દોના મહાસાગરમાં જાણે મૌનના મોતી મળ્યાનો આનંદ અનુભવાય છે.

By: manvant
paapano thambhi gayi….

drushya pan ataki gayu !

wah kavi wah !