♥ પંચમ શુક્લ
મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.
આગમાં બળતો પવન તો ક્યાંક જઇ ઠરતો રહે,
ધૂમ ઊઠે આ તરફ, કાજળની મશ એની તરફ.
પર્વતો નીતર્યાં કરે કૈં નીર ખળખળ ખીણમાં,
કુંભ ભરચક આ તરફ છલકે કળશ એની તરફ.
ના અવશ કૈં યે અહીં કે ના વિવશ કૈં યે ત્યહીં,
વશ થઈને ચોતરફ વેરાય ક્ર્શ [...]
Daily Archives: August 10th, 2007
પ્રગટે ધગશ એની તરફ
August 10, 2007 – 12:00 am